રોબર્ટ મે અનુસાર, પૃથ્વીની જાતિ વિવિધતા .................. છે.
$7$ મિલિયન
$1.5$ મિલિયન
$20$ મિલિયન
$50$ મિલિયન
નીચેનામાંથી શેમાં કુદરતમાં (પ્રકૃતિમાં) સૌથી વધુ સંખ્યામાં જાતિઓ છે?
પરિસ્થિતિવિદો કેવી રીતે વિશ્વમાં રહેલી જાતિઓની કુલ સંખ્યાનો અંદાજ લગાવે છે?
વિશ્વની જૈવવિધતામાં વનસ્પતિ, તે
નીચેનામાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો.
ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારનો કેટલા ભાગ ધરાવે છે?